LIBRISTO
LIBROAMANTO
mandatory
Become part of a community of book lovers from all over the world and get access to a whole bunch of benefits. Create an account for free
0
DPD courier 4.99 GLS courier 9.99

Language GujaratiGujarati
Book Paperback
Book Sufi Aabid Surati
Libristo code: 47226002
Publishers Nexus Enterprise, February 2022
વાત માંડેલી વાતની 'સૂફી' બે આત્મકથાઓનો સંગમ છે. એક, મારી; બીજી, ઈકબાલભાઈની. મારા જીવનના પ્રસંગો જેમ... Full description
? points 58 b
24.07
In stock at our supplier Shipping in 14-21 days

Up to 30 days for returns


Customers also purchased


વાત માંડેલી વાતની 'સૂફી' બે આત્મકથાઓનો સંગમ છે. એક, મારી; બીજી, ઈકબાલભાઈની. મારા જીવનના પ્રસંગો જેમ જેમ યાદ આવતા ગયા તેમ તેમ આમાં વણતો ગયો છું. એ બાબત મારે કાંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ ઈકબાલભાઈના જીવન પ્રસંગો વિષે આટલું જરૂર કહીશ. તેમણે જે કાંઈ મને કહી સંભળાવ્યું એનો આમાં વિગતવાર સમાવેશ કર્યો છે. છતાં કાંઈક કાંઈ હકિકતદોષ રહી ગયો હોય તો એ મારો છે, એમનો નથી. 'સંદેશ' સાપ્તાહિકમાં 'સૂફી' હપ્તાવાર પ્રકાશિત થઈ હતી અને તેના અંતે વાંચકોના પત્રોનો ધોધ વહ્યો હતો. એ ધોધમાંથી બે પડઘા ઊઠ્યાં હતાં. એક: આમાં આવતા સર્વે પાત્રોનો પદ્ધતિસર અંત આણો. તેઓને મારે આટલું જ કહેવાનું છે કે જીવનમાં આવતા પાત્રોનાં અંત નવલકથાના પાત્રો જેવાં ભાગ્યે જ હોય છે. કાંઈક અંશે આ આક્ષેપ ખરો છે. કારણ કે આ આત્મકથાઓનો સંગમ પૂર્ણ નથી, તેનો એક ભાગ છે. સમયગાળો છે જન્મથી લગ્ન સુધીનો. બાળપણથી યુવાની સુધીનો આ ગાળો ચીતરવા માટે મેં ત્રીસથી વધુ પ્રકરણ ધારેલા આડત્રીસ પર પૂર્ણ વિરામ મૂક્યું. ભવિષ્યમાં ક્યારેક પ્રેરણા થશે તો 'સૂફી'ને યુવાનીથી નેવુંના દશક સુધી જરૂર લઈ આવીશ. આ નવલકથાના વાંચકો હાલ આટલેથી સંતોષ માનશે એવી આશા રાખું છું. આબિદ સુરતી ૫, ઓક્ટોબર ૧૯૯૦

Actress & Polyglot
EWA KASP for
Play video
Ewa Kasp
Libristo has the largest selection of foreign-language books. That’s why I buy my books there.

About the book

Full name Sufi
Author Aabid Surati
Language Gujarati
Binding Book - Paperback
Date of issue 2022
Number of pages 300
EAN 9789391529468
ISBN 9391529461
Libristo code 47226002
Publishers Nexus Enterprise
Weight 490
Dimensions 152 x 229 x 18
Give this book today
It's easy
1 Add to cart and choose Deliver as present at the checkout 2 We'll send you a voucher 3 The book will arrive at the recipient's address

Login

Log in to your account. Don't have a Libristo account? Create one now!

 
mandatory
mandatory

Don’t have an account? Discover the benefits of having a Libristo account!

With a Libristo account, you'll have everything under control.

Create a Libristo account